: દર વર્ષે ૦૫ નવેમ્બરનાં રોજ “વિશ્વ ત્સુનામી જાગૃતતા/જાગૃતિ દિવસ” ( World Tsunami Awareness Day ) ઉજવવામાં આવે છે/ઉજવણી કરવામાં આવે છે..
: ત્સુનામી ( Tsunami ) એ જાપાની શબ્દ છે, જેમાં Tsu નો અર્થ બંદર/કિનારો અને Nami નો અર્થ દરિયાનાં વિશાળ મોજાં એવો થાય છે..
: સમુદ્ર કે મહાસાગરનાં પેટાળમાં ૦૭ કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવવાથી અથવા સામુદ્રિક જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રમાં ભૂસ્ખલન થવાથી વિશાળકાય શક્તિશાળી મોજાઓ ઉત્પન્ન થાય છે જેને “ત્સુનામી” તરીકે ઓળખવામાં આવે છે..
: આ મોજાઓ ક્યારેક ૩૦ મીટર સુધી ઊંચા કિનારા પર આવે છે..
: વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૧ દરમિયાન પૃથ્વી પર અનેક વિનાશક ત્સુનામી આવવાને કારણે સમગ્ર જીવસૃષ્ટ પ્રભાવિત થઈ હતી આથી સંયુક્ત રાષ્ટ્રસંઘની UNDRR દ્વારા વર્ષ ૨૦૦૫ માં આ દિવસ એટલે કે ત્સુનામી જાગૃતતા દિવસ તરીકે ઊજવવાનું નક્કી કરાયું..
UNDRR : UN Office For Disaster Risk Reduction..
હેતુઃ ત્સુનામી જેવી કુદરતી આપત્તિઓને સમજી અને તેનાં બચાવ કાર્યોને જાણી લોકોનાં જીવન બચાવવા માટે જાગૃતિ ફેલાવવી એ આ દિવસનો મુખ્ય હેતુ છે..
: જય હિંદ 🇮🇳
: માહિતીનો સ્ત્રોત :- બુકબર્ડ અને ઈન્ટરનેટ..
મૌલિક ઠાકર ✍️
(𝓜𝓪𝓾𝓵𝓲𝓴 𝓣𝓱𝓪𝓴𝓪𝓻)