: દર વર્ષે ૦૬ નવેમ્બરનાં રોજ “International Day For Preventing The Exploitation Of The Environment In War And Armed Conflict”/યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું શોષણ અટકાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે..
: આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વમાં યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષ અટકે અને તે દ્વારા પર્યાવરણને ઓછું નુકસાન થાય તે છે..
: નવેમ્બર ૦૫, ૨૦૦૧ નાં રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ૦૬ નવેમ્બરનાં રોજ આ દિવસ ઊજવવાની જાહેરાત કરી હતી..
: સૌપ્રથમ ઉજવણી : નવેમ્બર ૦૬, ૨૦૦૧
વિશેષ :- તાજેતરમાં વિશ્વનાં બે દેશો અઝરબૈઝાન અને આર્મેનિયા વચ્ચે એક પ્રદેશને લઈને લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે જેમાં ત્યાંના લોકોને અને પર્યાવરણને જંગી નુકસાન વેઠવું પડ્યું છે..
: જય હિંદ 🇮🇳
: માહિતીનો સ્ત્રોત :- બુકબર્ડ અને ઈન્ટરનેટ..
મૌલિક ઠાકર ✍️
(𝓜𝓪𝓾𝓵𝓲𝓴 𝓣𝓱𝓪𝓴𝓪𝓻)